________________ 470 દ્વાર ૧૫૯મું - સાગરોપમ દ્વાર ૧૫૯મું - સાગરોપમ જે કાળપ્રમાણને સાગરની ઉપમા હોય તે સાગરોપમ. તે 3 પ્રકારે છે - (1) ઉદ્ધારસાગરોપમ - તે બે પ્રકારે છે - (a) બાદર ઉદ્ધારસાગરોપમ - 10 4 કરોડ 4 કરોડ x 1 બાદર ઉદ્ધારપલ્યોપમ = 1 બાદર ઉદ્ધારસાગરોપમ. (b) સૂક્ષ્મ ઉદ્ધારસાગરોપમ - 10 X કરોડ 4 કરોડ 1 સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમ = 1 સૂક્ષ્મ ઉદ્ધારસાગરોપમ. 23 સૂક્ષ્મ ઉદ્ધારસાગરોપમ (એટલે કે 25 કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધારપલ્યોપમ)ના સમય જેટલા તિસ્કૃલોકમાં અસંખ્ય દીપ સમુદ્ર છે. (2) અદ્ધાસાગરોપમ - તે બે પ્રકારે છે - (a) બાદર અદ્ધાસાગરોપમ - 104 કરોડ 4 કરોડ x 1 બાદર અદ્ધાપલ્યોપમ = 1 બાદર અદ્ધા સાગરોપમ. (b) સૂક્ષ્મ અદ્ધાસાગરોપમ - 10 4 કરોડ 4 કરોડ 1 સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ = 1 સૂમ અદ્ધાસાગરોપમ. તેનાથી જીવોની કર્મસ્થિતિ, કાયસ્થિતિ અને ભવસ્થિતિ મપાય છે. (3) ક્ષેત્ર સાગરોપમ - તે બે પ્રકારે છે - (a) બાદર ક્ષેત્ર સાગરોપમ - 10 4 કરોડ 4 કરોડ x 1 બાદર ક્ષેત્રપલ્યોપમ = 1 બાદર ક્ષેત્ર