________________ 464 દ્વાર ૧૫૬મું - 24 પ્રકારના અનાજ દ્વાર ૧પ૬મું - 24 પ્રકારના અનાજ (1) જવ. (2) ઘઉં. (3) શાલી-વિશેષ પ્રકારના ચોખા-કલમ વગેરે. (4) વ્રીહી-સામાન્ય ચોખા. (5) પષ્ઠિકા-૬૦ રાતમાં પાકે તેવા વિશેષ પ્રકારના ચોખા. (6) કોદરા-એક પ્રકારનું હલકું અનાજ. (7) અણુકા-જુગંધરી. (8) કંગુ-મોટી નસવાળું અનાજ. (9) રાળક-નાની નસવાળું અનાજ. (10) તલ (11) મગ (12) અડદ (13) અળસી (14) હરિમંથ-કાળા ચણા (15) ત્રિપુટિકા-મકાઈ, માળવા દેશમાં પ્રસિદ્ધ અનાજ. (16) વાલ (17) શિલિન્દ - મકષ્ટ-મઠ (18) ચોળા (19) ઇક્ષુ - બંટી નામનું અનાજ (20) મસૂર (21) તુવેર (22) કળથી (23) કુસુંભરી - ધાણા (24) કલાય - ગોળ ચણા-વટાણા