________________ 440 3 પ્રકારનું સમ્યકત્વ (i) કોઈક અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ગ્રંથિભેદ કરીને અપૂર્વકરણવડે ત્રણ પું જ કરીને અનિવૃત્તિકરણમાં સમ્યક્ત્વમોહનીયના ઉદયે લાયોપથમિક સમ્યકત્વ પામે છે. કોઈક અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ત્રણ કરણ કરીને અંતરકરણમાં ઔપથમિક સમ્યકત્વ પામે છે. તે 3 પુંજ કરતો નથી. તેથી ઔપથમિક સભ્યત્વનો કાળ પૂર્ણ થતા મિથ્યાત્વમોહનીયના ઉદયે તે ૧લા ગુણઠાણે જ જાય છે. (10) ઔપથમિક સભ્યત્વમાં મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય હોતો નથી. ક્ષાયોપથમિક સમ્યકૃત્વમાં મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય હોય છે. પ્રથમ ઔપશમિક સમ્યકૃત્વમાં અને ક્ષાયોપથમિક સમ્યકત્વમાં આટલો ભેદ છે. મતાંતર-ઉપશમશ્રેણિના પથમિક સમ્યકત્વમાં મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય ન હોય. પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વમાં મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય હોય છે. છતાં પ્રથમ ઔપથમિક સમ્યકત્વમાં અને ક્ષાયોપથમિક સમ્યક્ત્વમાં આટલો ભેદ છે - લાયોપથમિક સમ્યકત્વમાં સમ્યકત્વમોહનીયનો ઉદય હોય છે અને પ્રથમ ઔપથમિક સભ્યત્વમાં સમ્યક્ત્વમોહનીયનો ઉદય હોતો નથી. અથવા, (i) કારકસમ્યકત્વ - જે સમ્યત્વ હોતે છતે શાસ્ત્રમાં જે રીતે અનુષ્ઠાનો કહ્યા છે તેમને દેશ, કાળ, સંઘયણને અનુસાર શક્તિ ગોપવ્યા વિના તે જ રીતે કરે તે કારકસમ્યત્વ. (i) રોચકસમ્યકત્વ - જે સમ્યકત્વ હોતે છતે શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાનો ગમે પણ કરે નહીં તે રોચકસમ્યકત્વ. દા.ત. શ્રેણિકમહારાજાનું સમ્યકત્વ. (i) દીપકસમ્યકત્વ - જે પોતે મિથ્યાષ્ટિ કે અભવ્ય હોય અને ધર્મકથાથી કે માયાપૂર્વકના અનુષ્ઠાનથી કે કોઈ અતિશયથી બીજાને ભગવાને