________________ 428 દ્વાર ૧૪૮મું - સમ્યકત્વના 67 ભેદ દ્વાર ૧૪૮મું - સમ્યકત્વના 67 ભેદ | | સમ્યકત્વના ભેદ | પેટા ભેદ '3 | 5 ) 0 0 2 0 શ્રદ્ધાન લિંગ વિનય શુદ્ધિ દોષ પ્રભાવના ભૂષણ લક્ષણ જયણા આગાર ભાવના સ્થાન 2 2 0 0 0 0 0 (1) 4 શ્રદ્ધાન - જેનાથી “સમ્યકત્વ છે એવી ખબર પડે છે તે શ્રદ્ધાન. તેના 4 પ્રકાર છે - (i) પરમાર્થસંસ્તવ - બહુમાનપૂર્વક જીવ વગેરે પદાર્થોનો અભ્યાસ કરવો તે. (ii) સુદેષ્ટપરમાર્થસેવન - જીવ વગેરે પદાર્થોના સારી રીતે જાણકાર એવા આચાર્ય વગેરેની આરાધના અને શક્તિ મુજબ વૈયાવચ્ચ કરવી તે. (ii) વ્યાપનદર્શનવર્જન - સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા નિહ્નવ વગેરેનો ત્યાગ કરવો તે.