________________ દ્વાર ૧૪૩મું - લોકનું સ્વરૂપ 421 (i) ઊર્વલોકમાં ત્રસનાડીની જમણી બાજુના બ્રહ્મલોકની નીચેના અને ઉપરના 2 રજુ પહોળા અને દેશોન 3 રજુ ઊંચા બે ટુકડા લઈને ત્રસનાડીની ડાબી બાજુ ઊંધા કરીને લગાડવા. તેથી ઊર્ધ્વલોક 3 રજુ પહોળો અને દેશોન 7 રજ્જુ ઊંચો બને છે. બ્રહ્મલોકની વચ્ચે તેની જાડાઈ 5 રજુ છે, બીજે જાડાઈ અનિયત છે. (i) અધોલોકમાં ત્રણનાડીની જમણી બાજુનો દેશોન 3 રજુ પહોળો અને સાધિક 7 રજુ ઊંચો ટુકડો લઈને સનાડીની ડાબી બાજુ ઊંધો કરીને લગાડવો. તેથી અધોલોક દેશોન 4 રજજુ પહોળો અને સાધિક 7 રજુ ઊંચો બને છે. જાડાઈ ક્યાંક દેશોન 7 રજુ છે, બીજે જાડાઈ અનિયત છે. (i) ઊર્ધ્વલોકને અધોલોકની જમણી બાજુ જોડવો. તેથી ઘન થાય છે. તેની ઊંચાઈ ક્યાંક સાધિક 7 રજ્જુ છે, ક્યાંક દેશોન 7 રજુ છે. તેની પહોળાઈ દેશોન 7 રજુ છે. (iv) ઊંચાઈમાં જે 7 રજુથી વધુ છે તે ડાબી બાજુ ઉપર-નીચે જોડાય છે. તેથી પહોળાઈ 7 રજુ થાય છે. (v) ઘનીકૃત ઊર્ધ્વલોકની જાડાઈ ક્યાંક પ રજજુ છે અને ઘની અધોલોકની જાડાઈ ક્યાંક દેશોન 7 રજજુ છે. તેથી ઘનીકૃતઅધોલોકની જાડાઈ ઘનીકૃત ઊર્ધ્વલોકની જાડાઈ કરતા દેશોન ર રજુ વધું છે. તેમાંથી અડધી જાડાઈ લઈને ઘનીકૃત ઊર્ધ્વલોકની જાડાઈમાં જોડવી. આમ ઘનીકૃત લોકની જાડાઈ કેટલાક ભાગમાં દેશોન 6 રજુ થઈ. (vi) આમ ઘનીકૃત લોક બને છે. તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 7 રજજુથી ઓછી-વધુ હોવા છતાં વ્યવહારનયથી તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 7 રજજુ મનાય છે. તે ચોરસ છે. (5) ઘનીકૃત લોકના ઘન રજુ -