________________ 42 દ્વાર ૧૪૩મું - લોકનું સ્વરૂપ અધોલોકના ખંડક = 512 ઊર્ધ્વલોકના ખંડક = 304 સંપૂર્ણ લોકના ખંડક = 512 + 304 = 816 રજજુના 3 પ્રકાર - (i) સૂચિરજુ - 4 ખંડક લાંબી અને 1 ખંડક પહોળી શ્રેણિ તે સૂરિજ્જ. (ii) પ્રતર રજુ - 4 ખંડક લાંબુ અને 4 ખંડક પહોળુ 16 ખંડકનું પ્રતર તે પ્રતરરજુ. (i) ઘનરજુ - 4 ખંડક લાંબુ, 4 ખંડક પહોળુ અને 4 ખંડક જાડુ 64 ખંડકનું ઘન તે ઘનરજજુ. (1) અધોલોકના ખંડક = 512 16 ખંડક = 1 પ્રતરરજુ . 512 ખંડક = = = 32 પ્રતરરજુ : અધોલોકના પ્રતરરજજુ = 32 (2) ઊર્ધ્વલોકના ખંડક = 304 304 ખંડક = 3 4 = 19 પ્રતરરજુ :: ઊર્ધ્વલોકના પ્રતરરજુ = 19 (3) સંપૂર્ણલોકના પ્રતરરજુ = 32+19=51 (4) ઘનીકૃતલોક - લોકને કલ્પનાથી આ રીતે ઘન કરવો - (1). (3)