________________ 754 દ્વાર ૨૭૧મું - તપ (4) દર્શન તપ - દિવસ 3 ત્રણ ઉપવાસ કરવા. દર્શન પ્રભાવક સમ્મતિ તર્ક વગેરે શાસ્ત્રો અને ગુરુભગવંતોની પૂજા કરવી. (5) ચારિત્ર તપ - દિવસ 3 ત્રણ ઉપવાસ કરવા. ચારિત્રધરની પૂજા કરવી. (6) કષાયવિજય તપ - દિવસ 16. 4-4 દિવસની 4 લતા. 4 4 4 = 16. 1 લતામાં દિવસ તપ પહેલો એકાસણુ બીજો નિવિ ત્રીજો આયંબિલ ચોથો ઉપવાસ (7) અષ્ટકર્મસૂદન તપ - દિવસ 64. 8-8 દિવસની 8 લતા. 8 X 8 = 64. 1 લતામાં | દિવસ તપ પહેલો ઉપવાસ એકાસણું ત્રીજો એકસિન્થક (1 દાણો) ચોથો એકલઠાણું પાંચમો એક દત્તિ છટ્ટો નિવિ સાતમો આયંબિલ આઠમો આઠ કોળિયા બીજો