________________ દ્વાર ૨૭૧મું - તપ 753 દ્વાર ૨૭૧મું - તપ તપ - દુષ્કર્મોને બાળે તે તપ. તપ અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે - (1) ઇન્દ્રિયજય તપ - દિવસ 25. પ-૫ દિવસની પ લતા. 5 4 5 = 25. 1 લતામાં | દિવસ તપ પહેલો પુરિમઢ બીજો એકાસણું ત્રીજો નિવિ ચોથો આયંબિલ પાંચમો ઉપવાસ (2) યોગશુદ્ધિ તપ - દિવસ 9. 3-3 દિવસની 3 લતા. 3 X 3 = 9. 1 લતામાં | દિવસ તપ પહેલો નિવિ બીજો આયંબિલ ત્રીજો ઉપવાસ (3) જ્ઞાન તપ - દિવસ 3. ત્રણ ઉપવાસ કરવા. શાસ્ત્રોને સુશોભિત કરવા, બરાબર ગોઠવવા, રાખવા વગેરે. જ્ઞાની ગુરુભગવંતને નિર્દોષ વસ્ત્ર, અન્ન, પાન વગેરે આપવા. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીની પજા કરવી.