________________ દ્વાર ૨૬૯મું - નંદીશ્વરદ્વીપની સ્થિતિ 741 પીઠિકાઓ છે. તેની ઉપર મહેન્દ્ર ધ્વજો છે. મહેન્દ્રધ્વજ = મોટા ધ્વજ અથવા ઈંદ્ર જેવા ધ્વજ. તે ધ્વજોની આગળ વાવડીઓ છે. તે 100 યોજન લાંબી, 50 યોજન પહોળી અને 10 યોજન ઊંડી છે. તેમની ચારે દિશામાં 1-1 વન છે. તે આ પ્રમાણે - દિશા વન અશોકવન દક્ષિણ સપ્તચ્છદવન પશ્ચિમ | ચંપકવન ઉત્તર સહકારવન ૮મા નંદીશ્વરદ્વીપમાં ચાર દિશાએ 4 અંજનગિરિ પૂર્વ મe AA