________________ 71 5 0 0 0 0 1 0 0 0 01 દ્વાર 26 મું - જેમનું અપહરણ ન થઈ શકે 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 કુલ પાંચડા = 4 કુલ ચોગડા = 20 કુલ તગડા = 100 કુલ બગડા = 500 કુલ એકડા = 2,500 કુલ મીંડા = 12, 500 દ્વાર 26 મું - જેમનું અપહરણ ન થઈ શકે (1) સાધ્વી (2) અવેદી (જેણે વેદનો ક્ષય કર્યો છે) (3) પરિહારવિશુદ્ધિસયત આ બધાનું વિદ્યાધર, દેવ વગેરે (4) પુલાક લબ્ધિવાળા કોઈ પણ સંહરણ કરી ન શકે. (5) અપ્રમત્તસંયત (6) ચૌદપૂર્વધર (7) આહારકશરીરી બધા ચૌદપૂર્વધર આહારકલબ્ધિવાળા હોતા નથી એ જણાવવા માટે આહારકશરીરી અલગ કહ્યા છે.