________________ 398 વાર ૧૩૫મું - વૃષભની કલ્પનાથી વસતિગ્રહણ દ્વાર ૧૩૫મું - વૃષભની કલ્પનાથી વસતિગ્રહણ ફળ પગ નગર, ગામ વગેરેમાં જેટલા ક્ષેત્રમાં લોકો રહેતા હોય તેટલા ક્ષેત્રને 1 પગ લાંબો કરીને પૂર્વાભિમુખ ડાબા પડખે બેઠેલા બળદરૂપે કલ્પીને સારા પ્રદેશોમાં સાધુઓ વસે છે. બળદના ક્યા અવયવમાં વસતિ કરવાથી શું લાભ થાય ? અવયવ સીંગડા સાધુઓનો ઝઘડો થાય. અવસ્થાન ન થાય. ગુદા પેટનો રોગ થાય 4 | પુછડી વસતિમાંથી કાઢી મૂકે. 5 | મુખ સારુ ભોજન મળે. | 6 | બે સીંગડાની વચ્ચે કે ખૂંધ સારા વસ્ત્ર, પાત્રા વગેરે મળવારૂપ પૂજા અને ઊભા થવું વગેરે રૂપ સત્કાર થાય. 7 | સ્કંધ, પીઠ બધેથી આવતા સાધુઓથી વસતિ ભરાઈ જાય. 8 | પેટ આહાર વગેરેથી તૃપ્ત થાય. می | م | به | | ع + હે હૃદય ! સુખ માટે કુલેશથી યુક્ત એવા વૈભવને તું કેમ ઇચ્છે છે? આત્માને સંતોષમાં સ્થાપિત કરીને તું સુખી થઈ જા.