________________ 604 દ્વાર ૨૨૧મું - છ ભાવો અને તેમના ભેદો ગુણસ્થાનક ભાવસંખ્યા ભાવ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ-ઔદયિક (ગતિ વગેરે), ક્ષાયિક (સમ્યકત્વ), ક્ષાયોશમિક (મતિજ્ઞાન વગેરે), પરિણામિક (જીવત્વ વગેરે). ઔપથમિક સમ્યગ્દષ્ટિને - ઔદયિક (ગતિ વગેરે), ઔપશમિક (સમ્યક્ત્વ વગેરે), ક્ષાયોપથમિક (મતિજ્ઞાન વગેરે), પારિણામિક (જીવત્વ વગેરે) ક્ષાયિક સમ્યગૃષ્ટિને-દયિક (ગતિ વગેરે), ક્ષાયિક (સમ્યક્વ), ક્ષાયોપશમિક (મતિજ્ઞાન વગેરે), પારિરામિક (જીવત્વ વગેરે). ઔપથમિક સમ્યગ્દષ્ટિનેઔદયિક (ગતિ વગેરે), ઔપશમિક (સમ્યકત્વ), ક્ષાયોપથમિક (મતિજ્ઞાન વગેરે), પારિણામિક (જીવત્વ વગેરે), ઉપરની જેમ ઉપશમશ્રેણિ માંડનાર ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને-ઔદયિક (ગતિ વગેરે), ક્ષાયિક (સમ્યક્ત્વ), ઔપશમિક (ચારિત્ર), લાયોપથમિક (મતિજ્ઞાન વગેરે), પારિણામિક (જીવત્વ વગેરે) ૯મું, ૧૦મું 4