________________ 602 દ્વાર ૨૨૧મું - છ ભાવો અને તેમના ભેદો (5) ઔદયિક પથમિક ક્ષાયોપથમિક પરિણામિક - તે ચારે ગતિના ઔપશમિક સમ્યગુષ્ટિ જીવોને હોય છે. તેમને ઔદયિકભાવે નરકગતિ વગેરે, પથમિકભાવે સમ્યકત્વ, લાયોપથમિકભાવે મતિજ્ઞાન વગેરે અને પરિણામિકભાવે જીવત્વ વગેરે હોય છે. આ ભાવના ચાર ગતિને આશ્રયીને 4 ભેદ છે. (6) ઔદયિક ઔપશમિક ક્ષાયિક ક્ષાયોપથમિક પારિણામિક - જે ક્ષાયિક સમ્યગુદષ્ટિ ઉપશમશ્રેણિ માંડે તેને આ ભાવ હોય છે. તેને ઔદયિકભાવે મનુષ્યગતિ, ઔપથમિકભાવે ચારિત્ર, ક્ષાયિકભાવે સમ્યત્વ, ક્ષાયોપથમિકભાવે મતિજ્ઞાન વગેરે અને પરિણામિકભાવે જીવત્વ વગેરે હોય છે. આમ આ 6 ભેદોના કુલ 15 ભેદ થાય છે. સાંનિપાતિકભાવના પેટાભેદ | ૧લો | 1 ભેદ રો 0 | જ | K | P | | ૩જો ૪થો પમો છઠ્ઠો કુલ 15 સાંનિપાતિક ભાવના બાકીના 20 ભેદો જીવોને વિષે સંભવતા નથી. જ્યો ભાવ યા કર્મ સંબંધી છે?