________________ ભેદ દ્વાર ૨૨૧મું- છ ભાવો અને તેમના ભેદો પ૯૯ રહેલું તેજ તે. (xi) સૂર્યપરિવેષ - સૂર્યની ચારે બાજુ વલયાકારે પુગલના પરિણામરૂપ રહેલું તેજ તે. (xii) ચન્દ્રગ્રહણ (xii) સૂર્યગ્રહણ (xiv) ઇન્દ્રધનુષ્ય 5 ભાવોના કુલ ભેદો - ભાવ પથમિક ક્ષાયિક ક્ષાયોપથમિક 18 ઔદયિક પારિણામિક કુલ 53 (6) સાંનિપાતિકભાવ - ઔપશમિક વગેરે 5 ભાવોના બેસંયોગી વગેરે ભાવો તે સાંનિપાતિકભાવ. તેના 26 ભેદ છે - (i) બેસંયોગી ભાવો 10 છે - (1) પથમિક શાયિક (2) ઔપથમિક ક્ષાયોપથમિક (3) પથમિક ઔદયિક (4) પથમિક પારિણામિક (5) ક્ષાયિક ક્ષાયોપથમિક 21