________________ 590 સત્તાસ્થાન ૪નું દ્વાર ૨૧૭મું - બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ પ્રકૃતિ | ગુણસ્થાનક | વિશેષ 7 - ૧૩મું, ૧૪મું | જ્ઞાનાવરણ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, દર્શનાવરણ, અંતરાયનો ક્ષય અંતરાય થયા પછી 4 પ્રકૃતિની સત્તા હોય. સત્તા. બંધ, ઉદય, ઉદીરણા, સત્તામાં ઉત્તરપ્રકૃતિઓ - કર્મ | બંધ | ઉદય, ઉદીરણા | સત્તા જ્ઞાનાવરણ | 5 | દર્શનાવરણ | 9 વેદનીય | ર મોહનીય 28 28 આયુષ્ય નામ | 67 103 932 ગોત્ર અંતરાય | પ 120 | 122 | 158 148 કુલ 1. સમ્યત્વમોહનીય-મિશ્રમોહનીય બંધાતું ન હોવાથી મોહનીયની 26 પ્રકૃતિઓ જ બંધાય છે. મિથ્યાત્વમોહનીય જ વિશુદ્ધ થતા મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીયરૂપે પરિણમે છે. 2. નામકર્મની 93 ઉત્તરપ્રકૃતિની અપેક્ષાએ સત્તામાં કુલ 148 પ્રકૃતિઓ છે. નામકર્મની 103 ઉત્તરપ્રકૃતિની અપેક્ષાએ સત્તામાં કુલ 158 પ્રકૃતિઓ છે.