________________ દ્વાર ૨૧૭મું - બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ 587 ૬નું ૧૦મું બંધસ્થાન | વિશેષ મોહનીયના બંધવિચ્છેદ પછી 6 પ્રકૃતિ બાંધે. સાતવેદનીય | ૧૧મા થી ૧૩મું જ્ઞાનાવરણ, દર્શનાવરણ, નામ, ગોત્ર, અંતરાયના બંધવિચ્છેદ પછી 1 પ્રકૃતિ બાંધે. ઉદયસ્થાન - એકસાથે ઉદયમાં આવતી પ્રવૃતિઓનો સમૂહ તે ઉદયસ્થાન. તે 3 છે - ઉદયસ્થાન | પ્રકૃતિ | | ગુણસ્થાનક | વિશેષ | | | સર્વ | ૧લા થી ૧૦મું | - ૭નું |8 - મોહનીય | ૧૧મું, ૧૨મું ૧૧માં ગુણઠાણે મોહનીયનો ઉપશમ થઈ ગયો છે અને ૧૨માં ગુણઠાણે મોહનીયનો ક્ષય થઈ ગયો છે. તેથી મોહનીયનો ઉદય નથી.