________________ દ્વાર ૧૩૨મું - ભોજનના ભાગ 393 દ્વાર ૧૩૨મું - ભોજનના ભાગ પુરુષનો આહાર = ૩ર કોળિયા. સ્ત્રીનો આહાર = 28 કોળિયા. પેટના 6 ભાગ કલ્પવા. અશન-વ્યંજનના દ્રવના ભાગ વાયુસંચારના કુલ ભાગ | ભાગ (ભાગ સામાન્યકાળ, મધ્યમઠંડીમધ્યમગરમી અતિશય ઠંડી અતિશય ગરમી M | 0 | આમ અશન-વ્યંજનના 2 ભાગ, દ્રવનો 1 ભાગ અને વાયુસંચારનો 1 ભાગ અવસ્થિત છે. બાકીના 2 ભાગની અશન-વ્યંજનમાં અને પાણીમાં વધ-ઘટ થાય છે. (અશન = રોટલી, ભાત વગેરે. વ્યંજન = દાળ, શાક વગેરે. દ્રવ = પ્રવાહી.) + કેમેરા શરીર સુધી પહોંચે છે, એક્સ-રે અંદર સુધી પહોંચે છે. આપણા સૂત્રો, સ્તવનો, સઝાયો, ક્રિયાઓ કેમેરા જેવા છે કે એક્સ-રે મશીન જેવા છે તે વિચારીએ.