________________ 16 ક્ર. વિષય 138. દ્વાર ૨૬૭મું-કૃષ્ણરાજીઓનું સ્વરૂપ 139. વાર ૨૬૮મું-અસ્વાધ્યાય 140. દ્વાર ૨૬મું-નંદીશ્વરદ્વીપની સ્થિતિ 141. દ્વાર ૨૭૦મું-લબ્ધિઓ 142. દ્વાર ર૭૧મું-તપ 143. દ્વાર ૨૭૨મું-પાતાલકલશ 144. દ્વાર ૨૭૩મું-આહારકશરીરનું સ્વરૂપ 145. દ્વાર ૨૭૪મું-અનાર્ય દેશો 146. દ્વાર ર૭૫મું-આર્ય દેશો 147. દ્વાર ૨૭૬મું-સિદ્ધના 31 ગુણો પાના નં. 728-730 731-739 740-744 ૭૪પ-૭૫૨ 753-778 779-782 783 784-785 786-787 788-790 સાધુ પુણ્યનો નહીં, નિર્જરાનો અર્થી હોય. બાહ્ય વાહ-વાહનો નહીં, સંયમનો ખપી હોય. હાડકા થીજવી દે એવી ઠંડી અને પરસેવે રેબઝેબ થઈ જવાય એવી ગરમીની પરવા કર્યા વગર જે સખત મહેનત કરે છે તેને વિજયશ્રી મળે + માત્ર બોલવાથી જીવન જીવાય છે. બોલેલુ કરીને બતાવવાથી જીવન જીતાય છે. + સંયમને ઉજળુ કરવા માટે શાસ્ત્રો છે અર્થાત્ સંયમશુદ્ધિ ન હોય તો શાસ્ત્રો ભણવાનો કે શાસ્ત્રોની મોટી મોટી વાતો કરવાનો કોઈ અર્થ નથી. સાધુપણામાં પુણ્યની નહીં, સંયમની કિંમત છે. સંયમ ગયું એટલે સર્વસ્વ ગયું. જેમની પાસે સંયમની મૂડી નથી, બ્રહ્મચર્યની શુદ્ધિ નથી તેઓ ભાવપ્રાણ વિહોણા હોઈ જીવતા મડદા બરાબર જ છે. +