________________ 52 2 દ્વાર ૧૯૫મું - દેવોના ભવનો, નગરો, વિમાનોની સંખ્યા | દ્વાર ૧૯૫મું- દેવોના ભવનો, નગરો, વિમાનોની સંખ્યા ભવનપતિના ભવનોની સંખ્યા - ભવનપતિ ભવન દક્ષિણમાં | | ઉત્તરમાં અસુરકુમાર 34 લાખ 30 લાખ કુલ 64 લાખ 44 લાખ 40 લાખ 84 લાખ વિઘુકુમાર | 40 લાખ 36 લાખ 76 લાખ સુવર્ણકુમાર | 38 લાખ 34 લાખ 72 લાખ અગ્નિકુમાર | 40 લાખ 36 લાખ 76 લાખ વાયુકુમાર | પ૦ લાખ 46 લાખ 96 લાખ સ્વનિતકુમાર 40 લાખ 36 લાખ 76 લાખ ઉદધિકુમાર 40 લાખ 36 લાખ 76 લાખ દ્વિીપકુમાર | 40 લાખ | 36 લાખ | 76 લાખ | દિકુકુમાર | 40 લાખ 36 લાખ 76 લાખ કુલ 4 કરોડ 6 લાખ |3 કરોડ 66 લાખ | 7 કરોડ 72 લાખ રત્નપ્રભા પૃથ્વીની 1,80,000 યોજન જાડાઈમાં ઉપર - નીચે 1000-1000 યોજન છોડી વચ્ચેના 1,78,000 યોજનમાં આ ભવનો આવેલા છે. મતાંતરે આ 1,78,000 યોજનમાં સર્વત્ર આવાસો આવેલા છે અને ઉપરથી 90,000 યોજના નીચે ગયા પછી ભવનો આવેલા છે. રત્નપ્રભા પૃથ્વીના પહેલા 1,000 યોજનમાં ઉપર-નીચે 100100 યોજન છોડી વચ્ચેના 800 યોજનમાં વ્યંતરોના અસંખ્ય નગરો