________________ 51 7. દ્વાર ૧૯૪મું દેવોની સ્થિતિ (2) કલ્પાતીત - ઇન્દ્ર, સામાનિક, ત્રાયન્નિશ વગેરે વ્યવસ્થા વિનાના દેવો. તે 2 પ્રકારના છે - (1) રૈવેયક - લોકપુરુષના ગળાના ભાગમાં રહેલા વિમાનોમાં રહેનારા દેવો. તે 9 પ્રકારના છે - (1) સુદર્શન (6) સુમન (2) સુપ્રબુદ્ધ (7) સૌમનસ (3) મનોરમ (8) પ્રીતિકર (4) વિશાલ (9) આદિત્ય (5) સર્વતોભદ્ર (2) અનુત્તર - જેનાથી ચઢિયાતા વિમાનો નથી એવા વિમાનોમાં રહેનારા દેવો. તે 5 પ્રકારના છે - (1) વિજય (2) વૈજયન્ત (3) જયન્ત (4) અપરાજિત (5) સર્વાર્થસિદ્ધ આમ વૈમાનિક દેવોના 12 + 9 + 5 = ર૬ પ્રકાર થયા. 64 ઇન્દ્રો - ભવનપતિના ઇન્દ્રો - 20 વ્યંતરના ઇન્દ્રો - 32 જયોતિષના ઇન્દ્રો - 2 વૈમાનિકના ઇન્દ્રો - 10 - 64