________________ દ્વાર ૧૮૫મું - તિર્યંચ-મનુષ્યની કાયસ્થિતિ 501 જીવો કાયસ્થિતિ ઉત્કૃષ્ટ 7 કે 8 ભવન (8 ભવનો કાળ = 3 પલ્યોપમ + પૂર્વક્રોડ વર્ષ પૃથત્વ) જઘન્ય અંતર્મુહૂર્ત પર્યાપ્તા સંજ્ઞી | પંચેન્દ્રિય તિર્યંચ, પર્યાપ્તા સંજ્ઞી મનુષ્ય પ્રભુના શાસનમાં પ્રભુ પ્રત્યેનું સમર્પણ ગુરુના સમર્પણ દ્વારા થાય છે, શાસ્ત્રો પ્રત્યેનું સમર્પણ પણ ગુરુના સમર્પણ દ્વારા થાય છે. માટે ગુરુને જ પરમગુરુની પ્રાપ્તિનું જકારપૂર્વક કારણ પંચસૂત્રમાં કહ્યું છે. આપણી કેવી વિચિત્રતા છે કે આપણા જ કરેલા કર્મના ઉદયથી જ્યારે દુઃખ આવે છે, ત્યારે આપણે એક માત્ર આપણા જ કરેલા કર્મને દોષ દેવાના બદલે દુ:ખમાં ઉત્પન્ન થતા નિમિત્તોને ધિક્કારીએ છીએ અને તેના પર તિરસ્કારભાવ કરીએ છીએ. ભૂતકાળમાં મન-વચન-કાયાના અસતુ પ્રવર્તનથી આપણે આપણા આત્માની ચારે બાજુ કર્મની જાળ બિછાવી તેમાં આત્માને ફસાવી દીધો | + ગુરુદેવ મારા આત્માને સાચવી લેવા માગે છે અને એટલે જ મારા મનને નારાજ કરતા રહે છે આ વિચારણા આપણા મનમાં સ્થિર ખરી? અસંખ્ય વર્ષના આયુષ્યવાળો હોય.