________________ 498 દ્વાર ૧૮૨મું - જીવોની નરકમાં ઉત્પત્તિ દ્વાર ૧૮૨મું - જીવોની નરકમાં ઉત્પત્તિ જીવો નરકમાં ઉત્પત્તિ ઉત્કૃષ્ટથી જઘન્યથી સંમૂછિમ પંચેન્દ્રિય | ૧લી નરક . ૧લી નરકનું ૧લું પ્રતર તિર્યચ (પલ્યોપમ ના આયુષ્યવાળા અસંખ્ય ગર્ભજ ભુજપરિસર્પ. રજી નરક ૧લી નરકનું ૧લું પ્રતર ગર્ભજ ખેચર | ૩જી નરક ૧લી નરકનું ૧લું પ્રતર | ગર્ભજ ચતુષ્પદ | ૪થી નરક ૧લી નરકનું ૧લું પ્રતર ગર્ભજ ઉરપરિસર્પ પમી નરક ૧લી નરકનું ૧લું પ્રતર ગર્ભજ મનુષ્ય સ્ત્રી | ૧લી નરકનું ૧લું પ્રતર ગર્ભજ જલચર, | ૭મી નરક ૧લી નરકનું ૧લું પ્રતર ગર્ભજ મનુષ્ય ઉત્કૃષ્ટ અને જઘન્યની વચ્ચેની મધ્યમ ઉત્પત્તિ સમજવી. નરકમાંથી નીકળીને જીવો ઘણું કરીને સાપ વગેરેમાં, વાઘ-સિંહ વગેરે દાંતવાળા પશુઓમાં, ગીધ વગેરે પક્ષિઓમાં અને માછલા વગેરે જલચરોમાં ઉત્પન્ન થઈને પાપો કરીને ફરી નરકમાં ઉત્પન્ન થાય છે. + કોઈ પણ જીવ દોષોના સેવન દ્વારા કે દુષ્કત દ્વારા જે પાપ બાંધે છે, તેટલું જ કે તેથી અધિક પાપ તેના દોષોની નિંદા કરનાર નિંદક બાંધે છે અને રસપૂર્વક નિંદા સાંભળનાર પણ બાંધે છે. જેઓ ઉભયકાળનું ભોજન મેળવવા પણ સમર્થ નથી તે આત્માઓ પણ ચક્રવર્તીની રિદ્ધિની ઇચ્છા કરે છે. અહો ! કેવી વિટંબણા લોભની.