________________ 492 દ્વાર ૧૭૭મું - નરકમાં ઉત્પત્તિવિરહકાળ, ચ્યવનવિરહકાળ દ્વાર ૧૭૭મું - નરકમાં ઉત્પત્તિવિરહકાળ, ચ્યવનવિરહકાળ ઉત્પત્તિવિરહકાળ = જીવો ઉત્પન્ન ન થવાનો કાળ. ચ્યવનવિરહકાળ = જીવોનું ચ્યવન ન થવાનો કાળ. ઉત્પત્તિવિરહકાળ - સામાન્યથી - જઘન્ય -1 સમય ઉત્કૃષ્ટ - 12 મુહૂર્ત વિશેષથી - નરક ઉત્પત્તિવિરહકાળ ઉત્કૃષ્ટ જઘન્ય ૧લી 24 મહૂર્ત 1 સમય | ૨જી | 7 અહોરાત્ર 1 સમય ૩જી 1 પક્ષ 1 સમય ૪થી 1 માસ 1 સમય પમી 2 માસ 1 સમય ૬ઠ્ઠી 4 માસ - માગ | 1 સમય 6 માસ 1 સમય ૭મી ચ્યવનવિરહકાળ - ચ્યવનવિરહકાળ ઉત્પત્તિવિરહકાળની જેમ જાણવો. + સ્ત્રી એક એવો ગંભીર સમુદ્ર છે જેમાં આખું જગત ડૂબેલું છે.