________________ 32 વિભક્તિના નિયમો (23) સ્મરણ કરવું અર્થવાળા ઍ વગેરે ધાતુઓના યોગમાં જેનું સ્મરણ કરવાનું હોય તેને બીજી કે છઠ્ઠી વિભક્તિ લાગે. દા.ત. માતરં મરતિ | માતુ: અરતિ | માતાનું સ્મરણ કરે છે. (24) “સુધી’ અર્થમાં બીજી વિભક્તિ લાગે. દા.ત. માતં યાવત્ | મહિના સુધી પ્રાસં યાવત્ ગામ સુધી (24) બે વાર સાતમી વિભક્તિવાળા શબ્દો આવે તો તેનો અર્થ જ્યારે... ત્યારે... કરવો, અથવા ...હોતે છતે...કરવો. દા.ત. પ્રત્યે પુષ્ય વચ્છિત ન મવતિ . જયારે પુણ્ય થોડું હોય છે ત્યારે મનવાંછિત થતું નથી. અથવા, પુણ્ય ઓછું હોતે છતે મનવાંછિત થતું નથી. (25) તુલ્ય, સા વગેરે સમાન અર્થવાળા શબ્દોના યોગમાં જેની સમાન હોય તેને ત્રીજી કે છઠ્ઠી વિભક્તિ લાગે. દા.ત. માત્રા તુલ્ય: I માતુઃ તુ: I માતાની સમાન. (26) પૃથ, નાના, મિત્ર, વગેરેના યોગમાં જેનાથી ભિન્ન હોય તેને પાંચમી વિભક્તિ લાગે. દા.ત. તેરાદ્ મિત્રઃ માત્મા | દેહથી આત્મા જુદો છે. (27) જેને અંતે વિભક્તિના પ્રત્યયો લાગ્યા હોય તે પદ બને. વિરામમાં પદ બને. નામની પછી ય સિવાયના વ્યંજનાદિ પ્રત્યયો આવે તો પણ પદ બને. (28) એક જ શબ્દનો બે વાર પ્રયોગ થાય તો તેનો અર્થ ‘પ્રત્યેક એવો થાય. દા.ત. વાતે વાતે ! પ્રત્યેક કાળમાં. (29) નામ + તસ્ = પાંચમી વિભક્તિનો અર્થ થાય, કયારેક સાતમી વિભક્તિનો અર્થ થાય.