________________ તદ્ધિત પ્રકરણ 26 7. દા.ત. સ્મિન કાન્ત = | | ક્યારે. (40) “પાંચમી વિભક્તિ'ના અર્થમાં નામને ત{ પ્રત્યય લાગે. દા.ત. રેવત્ = તેવતઃ aa દેવ થકી. (41) “ક્રિયાસંબંધી સમાનતા કે સદશતા બતાવવાના” અર્થમાં નામને વત્ પ્રત્યય લાગે. દા.ત. ચૈત્ર વ = વૈત્રવત્ | ચૈત્રની જેમ. (42) “સંપૂર્ણ પરિવર્તન થવું કે “એકમેક થવું અર્થમાં નામને સાત્ પ્રત્યય લાગે. દા.ત. વૃન્દ્ર શત્રુ નિઃ સં૫દ્યતે = નિસાત્ ભવતિ | બધું શસ્ત્ર અગ્નિ થાય છે. સર્વે ગુણ ગાત્મસાત્ ભવતિ | બધા ગુણો આત્મા સાથે એકમેક થાય છે. (43) “માત્ર, ફક્ત અર્થમાં નામને માત્ર પ્રત્યય લાગે. દા.ત. પુરુષ પવ = પુરુષમાત્રઃ આ ફક્ત પુરુષ. (44) “ભાવ” અર્થમાં અ-કારાન્ત નામને ય લાગે. 3 લાગતા નામના પહેલા સ્વરની વૃદ્ધિ થાય. -પ્રત્યયાત્ત નામ નપુંસકલિંગ છે. તેના રૂપો વન ની જેમ થાય. દા.ત. વતુરસ્ય ભાવ: = વાતુર્યમ્ | ચતુરાઈ. (45) “ભાવ” અર્થમાં નામને ત્વ, તા પ્રત્યયો લાગે. ત્વ-પ્રત્યયાન્ત નામ નપુંસકલિંગ છે. તેના રૂપો વન ની જેમ થાય. તા-પ્રત્યયાન્ત નામ સ્ત્રીલિંગ છે. તેના રૂપો માતા ની જેમ થાય. દા.ત. પૂર્વચ ભાવ: = મૂર્વત્વમ્ મૂર્ણપણું. સરી ભાવ: = સરત્નતા | સરળતા.