________________ પદાર્થ પ્રકાશ ભાગ 19 ( સંસ્કૃત નિયમાવલી સંકલનકાર પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય સમતાસાગર પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજા સંપાદક પરમ પૂજ્ય સમતાસાગર પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વીર સં. 2540 વિ.સં. 2070 ઈ. સન્ 2014 પ્રકાશક સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ સ્થાપક - શ્રાદ્ધવર્યા મૂળીબેન અંબાલાલ શાહ