________________ વર્ણવિચાર ट्, ल्, त्, थ्, प, फ, श्, ए, स् (5) ઘોષ વ્યંજન - 20 - અઘોષ વ્યંજન સિવાયના વ્યંજન તે ઘોષ વ્યંજન ग्, घ, ङ् ज्, झ, ञ्, ड्, ढ, ण, द, ध्, न्, ब्, भ, म्, य, र, ल, व्, ह (6) અનુનાસિક વ્યંજન - 5 - દરેક વર્ગનો પાંચમો વ્યંજન તે અનુનાસિક व्यं४न छे. ङ् ञ्, ण, न्, म् (7) 24 વ્યંજન :- અનુનાસિક અને અંતઃસ્થ સિવાયના વ્યંજન તે 24 व्यं४न छे. क, ख, ग, घ्, च, छ्, ज, झ्, ट्, ठ्, ड्, द, प, फ, ब, भ, श्, ष, स्, ह्