________________ 170 સંખ્યાપૂરક શબ્દો દા.ત. વિભક્તિ | પુલિંગ-નપુંસકલિંગ એકવચન સ્ત્રીલિંગ એકવચન योथी | પાંચમી द्वितीयाय, द्वितीयस्मै द्वितीयात्, द्वितीयस्मात् द्वितीयस्य / द्वितीयायै, द्वितीयस्यै | द्वितीयायाः, द्वितीयस्याः द्वितीयायाः, द्वितीयस्याः द्वितीयायाम, द्वितीयस्याम् છઠ્ઠી + स खलु महान् यः स्वकार्येष्विव परकार्येष्वप्युत्सहते / પોતાના કાર્યોની જેમ જે બીજાના કાર્યોમાં પણ ઉત્સાહ દાખવે છે તે સાચે જ મહાન છે. प्रज्ञयातिशयानो न गुरुमवज्ञायेत / બુદ્ધિમાં તેજ હોવા છતાં પણ ગુરુનો તિરસ્કાર ન કરવો. + + _ સ્વયં નિર્ગુણ વસ્તુ પક્ષપાતથી ગુણવાન બની જતી નથી. अशुभस्य कालहरणमेव प्रतिकारः।। અશુભનું નિવારણ સમય પસાર કરી દેવાથી થઈ જાય છે. अहिदष्टा स्वालिरपि छिद्यते / સર્પથી દંશાયેલી પોતાની આંગળી પણ કાપી નાખવી પડે છે. अलं तेनाऽमृतेन यत्राऽस्ति विषसंसर्गः / જેમાં વિષનું મિશ્રણ છે એવા અમૃતનું શું પ્રયોજન? कः कालं जेतुमीश्वर: ? કાળને જીતવા કોણ સમર્થ છે? + +