________________ 44 કેવળીસમુદ્યાત જીવ દેવ, પંચેન્દ્રિય તિર્યંચ - નારકી, પર્યાપ્ત બાદર વાયુકાય શેષ સ્થાવર, વિકલેન્દ્રિય સમુદ્યાત વેદના, કષાય, મરણ, વૈક્રિય, તેજસ = 5 વેદના, કષાય, મરણ, વૈક્રિય, = 4 વેદના, કષાય, મરણ = 3 સમુદ્દઘાતનો કાળ - સમુદ્યાત વેદના સમુદ્રઘાત કષાય સમુદુધાત મરણ સમુદ્રઘાત વૈક્રિય સમુદ્યાત તૈજસ સમુદ્યાત આહારક સમુદ્યાત કેવળી સમુઘાત કાળ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત 8 સમય યોગી કેવળી આયુષ્ય અને વેદનીય કર્મોની સ્થિતિને સમાન કરવા માટે પહેલા સમયે શરીરમાંથી આત્મપ્રદેશો ઉપર-નીચે લોકાંત સુધી ફેલાવીને દંડનો આકાર કરે છે, બીજા સમયે પૂર્વ-પશ્ચિમ દિશામાં લોકાંત સુધી આત્મપ્રદેશોને ફેલાવીને કપાટનો આકાર કરે છે, ત્રીજા સમયે દક્ષિણઉત્તર દિશામાં લોકાંત સુધી આત્મપ્રદેશોને ફેલાવીને મન્થાનનો આકાર કરે છે, ચોથા સમયે આંતરા પૂરી ચૌદ રાજલોકને ભરી દે છે. આમ કેવળી