________________ 1 8 ક્ર. વિષય પાના નં. 20. ચાર પ્રકારનું રૌદ્રધ્યાન. 21. છઠું પ્રમત્તસંયત ગુણસ્થાનક. 22. ચાર પ્રકારનું ધર્મધ્યાન. 23. પ્રમત્તસંયત ગુણસ્થાનકે નિરાલંબન ધર્મધ્યાન ન જ હોય. 24. મિષ્ટાન્ન ખાવા ઇચ્છનારાનું દૃષ્ટાંત. 25. પૂર્વેના મહાપુરુષોએ નિરાલંબન ધ્યાનના માત્ર મનોરથો જ કર્યા હતા. 26. સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાનક. 27. ત્રણ પ્રકારના યોગીઓ. 28. ધર્મધ્યાનના ત્રણ રીતે ચાર-ચાર પ્રકાર. 29. દ્રવ્યતીર્થ, ભાવતીર્થ. 30. આઠમું અપૂર્વકરણ ગુણસ્થાનક. 31. નવમું અનિવૃત્તિ ગુણસ્થાનક. 32. દસમું સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક. 33. અગ્યારમું ઉપશાન્તમોહ ગુણસ્થાનક. 34. બારમું ક્ષીણમોલ ગુણસ્થાનક. 35. ઉપશમશ્રેણિ. 36. કયા સંઘયણવાળો કયા દેવલોક સુધી જાય? 37. ઉપશમશ્રેણિ માંડનાર મોક્ષમાં જવાને યોગ્ય શી રીતે હોય ? 38. ઉપશમશ્રેણિથી પતન.