________________ 6 3 ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી અદ્ધા છેદ = અંતર્મુહૂર્ત + 1 આવલિકા સ્થિતિ = 20 કોડાકોડી સાગરોપમ - અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = 20 કોડાકોડી સાગરોપમ - (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) (14) જિનનામકર્મ :- કોઈ જીવ શુભ અધ્યવસાયથી અપવર્તન કરી કરીને જિનનામકર્મની સ્થિતિ પત્યા પ્રમાણ કરે. પછી ૧૩મા ગુણઠાણે આવી જિનનામકર્મના ઉદયવાળો થયેલો તે જીવ ઉદયાવલિકા ઉપરની જિનનામકર્મની બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે જિનનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. અદ્ધાછેદ = અંતઃકોડાકોડી સાગરોપમ - (પત્યાપમ - 1 આવલિકા) અસંખ્ય સ્થિતિ = પલ્યોપમ અસંખ્ય ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = પાયમ - 1 આવલિકા અસંખ્ય જિનનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા જિનનામકર્મની અપવર્તિત સ્થિતિલતા પલ્યોપમ અસંખ્ય ) 不不不不不不不不不不不不不不不不不不不不不不 પલ્યોપમ - 1 આવલિકા - ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા ઉદયાવલિકા અસંખ્ય સ્થિતિ પલ્યોપમ ( અસંખ્ય ) અદ્ધાછેદ અંતઃકોડાકોડી સાગરોપમ - - 1 આવલિકા ( અસંખ્ય પલ્યોપમ * શ્રદ્ધા - બહુમાન વિનાની તર્કની હોંશિયારી ખતરનાક છે.