SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 6 1 ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી આપની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા આપની ઉત્કૃષ્ટ સ્થિતિલતા ' (20 કોડાકોડી સાગરોપમ) - અંતર્મુહૂર્ત છેલ્લું અંતર્મુક્ત) - અંતર્મુહૂર્ત * T * (બાદર પૃથ્વીકાયમાં ઉદયાવલિકા ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા શરીરપર્યાપ્તિનું 20 કોડાકોડી સાગરોપમ - અંતર્મુહૂત) - (2 અંતર્મુહૂર્ત + આવલિકા) પસ્થિતિ (20 કોડાકોડી સાગરોપમ - 2 અંતર્મુહૂત) - અદ્ધાછેદ (2 અંતર્મુહૂર્ત + + આવલિકા) (10) સ્થાવર, એકેન્દ્રિય = 2 :- ઉત્કૃષ્ટ સંક્લેશવાળો દેવ આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને અંતર્મુહૂર્ત બાદ કાળ કરી એકેન્દ્રિયમાં જઈ આ પ્રકૃતિઓના ઉદયવાળો થઈ આ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપરની બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. અદ્ધાછેદ = અંતર્મુહૂર્ત + 1 આવલિકા સ્થિતિ = 20 કોડાકોડી સાગરોપમ - અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા = 20 કોડાકોડી સાગરોપમ - (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) (11) તિર્યચ 2, ઔદારિક 7, સેવાર્ય સંઘયણ = ૧૦:નારકી આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને મધ્યમપરિણામવાળો થઈને ત્યાં જ અંતર્મુહૂર્ત રહે. પછી તે કાળ કરીને તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય. તે ઉદયાવલિકા ઉપરની આ પ્રવૃતિઓની બધી L. અંતર્મુહૂર્ત = દેવના ભવનું છેલ્લું અંતર્મુહૂર્ત. A. 1 આવલિકા = ઉદયાવલિકા.
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy