________________ 250 મોહનીયના દેશોપશમનાપ્રકૃતિસ્થાનો ૯મા ગુણઠાણેથી પડીને ૮મા ગુણઠાણે આવેલાને વેદનીયનું રનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ૯મું ગુણઠાણું નહીં પામેલાને વેદનીયનું ૨નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અનાદિ છે. અભવ્યને વેદનીયનું રનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન ધ્રુવ છે. ભવ્યને ૯મું ગુણઠાણું પામે ત્યારે વેદનીયનું રનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધુવા છે. સ્વામી (4) મોહનીય - દેશોપશમનાના પ્રકૃતિસ્થાનો-૬ ક્રદેશોપશમનાના પ્રકૃતિ પ્રકૃતિસ્થાનો ૨૮નું | સર્વ ૧લા ગુણઠાણાથી ૭મા ગુણઠાણા સુધીના 'જીવો 4 | ૨૭નું 28- સમ્યકત્વ- સમ્યકત્વમોહનીયની ઉદ્વલના થયા પછી મોહનીય ૧લા ગુણઠાણે કે ૩જા ગુણઠાણે રહેલા જીવોને 3 ૨૬નું | ૨૭–મિશ્રમોહનીય | સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયની | ઉઠ્ઠલના થયા પછી ૧લા ગુણઠાણે રહેલા જીવોને અથવા અનાદિ મિથ્યાષ્ટિ જીવોને. ૨૫નું | ૨૮-દર્શન 3 | ૨૬ની સત્તાવાળા ૧લા ગુણઠાણાવાળા જીવને ઔપથમિક સમ્યકત્વ પામતા અપૂર્વકરણ પછી મિથ્યાત્વમોહનીય સિવાય 25 પ્રકૃતિઓની દેશોપશમના થાય. ૨૪નું | ૨૮–અનંતાનુબંધી 4 અનંતાનુબંધી ૪ની વિસંયોજનાના અપૂર્વકરણ પછી અનંતાનુબંધી 4 સિવાયની 24 પ્રકૃતિઓની દેશોપશમના થાય. અનંતાનુબંધી ૪ની વિસંયોજના કર્યા પછી પણ અનંતાનુબંધી 4 સિવાયની 24 પ્રકૃતિઓની દેશોપશમના થાય.