________________ સ્વામી દેશોપશમનાના પ્રકૃતિસ્થાનો અને તેમની સાધાદિ પ્રરૂપણા 249 (i) દેશોપશમનાના પ્રકૃતિસ્થાનો અને તેમની સાઘાદિ પ્રરૂપણા - (1) જ્ઞાનાવરણ - દેશોપશમનાનું પ્રકૃતિસ્થાન-૧ દેશોપશમનાનું પ્રકૃતિસ્થાન પ્રકૃતિ સર્વ | ૧લા ગુણઠાણાથી ૮માં ગુણઠાણા સુધીના જીવો | ૯માં ગુણઠાણેથી પડીને ૮મા ગુણઠાણે આવેલાને જ્ઞાનાવરણનું પનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ૯મું ગુણઠાણું નહીં પામેલાને જ્ઞાનાવરણનું પનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અનાદિ છે. અભવ્યને જ્ઞાનાવરણનું પનું દેશપશમનાપ્રકૃતિસ્થાન ધ્રુવ છે. ભવ્યને ૯મું ગુણઠાણું પામે ત્યારે જ્ઞાનાવરણનું પનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અદ્ભવ છે. (2) દર્શનાવરણ - દેશોપશમનાનું પ્રકૃતિસ્થાન-૧ દેશોપશમનાનું પ્રકૃતિસ્થાન પ્રકૃતિ સર્વ |૧લા ગુણઠાણાથી ૮માં ગુણઠાણા સુધીના જીવો | ૯માં ગુણઠાણેથી પડીને ૮મા ગુણઠાણે આવેલાને દર્શનાવરણનું ૯નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ૯મું ગુણઠાણું નહીં પામેલાને દર્શનાવરણનું ૯નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અનાદિ છે. અભવ્યને દર્શનાવરણનું ૯નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન ધ્રુવ છે. ભવ્યને ૯મું ગુણઠાણું પામે ત્યારે દર્શનાવરણનું ૯નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અબ્રુવ છે. (3) વેદનીય - દેશોપશમનાનું પ્રકૃતિસ્થાન-૧ દેશોપશમનાનું પ્રકૃતિસ્થાન પ્રકૃતિ સ્વામી સર્વ ૧લા ગુણઠાણાથી ૮માં ગુણઠાણા સુધીના જીવો સ્વામી