________________ અંતરકરણના દલિકો નાંખવાની વિધિ 195 સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણિ માંડનારને અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન ક્રોધનો ઉદય હોય. સંજવલન માનના ઉદયે ઉપશમશ્રેણિ માંડનારને અપ્રત્યાખ્યાનાવરણીય માન અને પ્રત્યાખ્યાનાવરણીય માનનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન માનનો ઉદય હોય. સંજવલન માયાના ઉદયે ઉપશમશ્રેણિ માંડનારને અપ્રત્યાખ્યાનાવરણીય માયા અને પ્રત્યાખ્યાનાવરણીય માયાનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન માયાનો ઉદય હોય. સંજવલન લોભના ઉદયે ઉપશમશ્રેણિ માંડનારને અપ્રત્યાખાનાવરણીય લોભ અને પ્રત્યાખ્યાનાવરણીય લોભનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન લોભનો ઉદય હોય. આમ બધા કર્મોનો અંતરકરણનો ઉપરનો ભાગ સમાન સ્થિતિવાળો છે, પણ નીચેનો ભાગ વિષમ સ્થિતિવાળો છે. અંતરકરણના દલિકો નાંખવાની વિધિ જેમનો બંધ અને ઉદય છે તે પ્રકૃતિઓના અંતરકરણના દલિકો નાંખવાની વિધિ બંધવાળી અને ઉદયવાળી પ્રકૃતિની સ્થિતિલતા +84 4 4 4 4 4 4 4 4 4 4 1 1 1 1 1 1 1 1 1 + + + + + + + + + + > + + ++ <<- પ્રથમ સ્થિતિ (અંતમુહૂર્ત) - ઉમેરાતી સ્થિતિઓ - બીજીસ્થિતિ - | (અંતર્મુહૂર્ત) (સંખ્યાતા વર્ષ) જે પ્રકૃતિઓનો માત્ર ઉદય હોય તેમના અંતરકરણના દલિકો નાંખવાની વિધિ માત્ર ઉદયવાળી પ્રકૃતિની સ્થિતિલતા | \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \ \. > + + ++ ++ +++ + - પ્રથમ સ્થિતિ (અંતર્મુહૂર્તા) - ઉમેરાતી સ્થિતિઓ - બીજીસ્થિતિ - (અંતર્મુહૂર્ત) (સંખ્યાતા વર્ષ)