________________ 194 અંતરકરણની વિષમતા નપુંસકવેદ બીજીસ્થિતિ (સંખ્યાના વર્ષ) પ્રથમસ્થિતિ અંતર (અંતમુહૂર્ત) - અંતમુહૂર્ત સ્ત્રીવેદ બીજીસ્થિતિ (સંખ્યાતા વર્ષ) પ્રથમસ્થિતિ અંતર (અંતર્મુહૂત) - અંતમુહૂર્ત (નપુંસકવેદની પ્રથમસ્થિતિ તુલ્ય) પુરુષવેદ પ્રથમસ્થિતિ - અંતર (અંતર્મુહૂત) - બીજીસ્થિતિ (સંખ્યાતા વર્ષ) અંતમુહૂર્ત (નપુંસકવેદ-સ્ત્રીવેદની પ્રથમ સ્થિતિ કરતા સંખ્યાતગુણ) સંજવલન ક્રોધ પ્રથમસ્થિતિ -અંતર (અંતર્મુહૂતી બીજીસ્થિતિ (સંખ્યાતા વર્ષ) અંતર્મુહૂર્ત (પુરુષવેદની પ્રથમ સ્થિતિ કરતા વિશેષાધિક) સંવલન માન પ્રથમસ્થિતિ -અંતર (અંતર્મુહૂર્ત)– બીજીસ્થિતિ (સંખ્યાતા વર્ષ) અંતમુહૂર્ત (સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિ કરતા વિશેષાધિક) સંજ્વલન માયા પ્રથમસ્થિતિ - અંતર (અંતર્મુહૂર્ત) - બીજીસ્થિતિ (સંખ્યાતા વર્ષ) અંતમુહૂર્ત (સંવલન માનની પ્રથમસ્થિતિ કરતા વિશેષાધિક) સંજ્વલન લોભ પ્રથમસ્થિતિ - અંતર (અંતર્મુહૂર્ત) - બીજીસ્થિતિ (સંખ્યાતા વર્ષ) અંતમુહૂર્ત (સંજ્વલન માયાની પ્રથમસ્થિતિ કરતા વિશેષાધિક)