SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમઉપશમસમ્યકત્વપ્રાપ્તિ * - ઉપશાંતાદ્ધા - - અનિવૃત્તિકરણ દ્વિતીયસ્થિતિ - સંખ્યાતા બહુભાગ મિથ્યાત્વમોહનીય પ્રથમઉપશમસમ્યક્ત્વપ્રાપ્તિ અપૂર્વકરણ - અંતરકરણ મિશ્રમોહનીય સંખ્યાતમો ભાગ -1 સમ્યત્વમોહનીય 91 3- 2-- + +++++ |_અપુર્વકરણનો પ્રથમ સમય, સ્થિતિઘાતાદિ પ્રારંભ 5 6 7 8 9 10 * 11 12 1 - અંતરકરણક્રિયાકાળ. 2 - મિથ્યાત્વમોહનીયનો ગુણસંક્રમકાળ. 3 - મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિ. 4 - અપૂર્વકરણના પ્રથમસમયે ગુણશ્રેણિશીર્ષ. પ્રથમસ્થિતિની બે આવલિકા શેષે આગાલવિચ્છેદ તથા મિથ્યાત્વમોહનીયનો ગુણશ્રેણિવિચ્છેદ. પ્રથમસ્થિતિની આવલિકા શેષ મિથ્યાત્વમોહનીયના સ્થિતિઘાત-રસઘાત અટકે તથા મિથ્યાત્વમોહનીયનો ઉદીરણાવિચ્છેદ. - અનિવૃત્તિકરણનો ચરમ સમય, મિથ્યાત્વમોહનીયનો બંધોદયવિચ્છેદ. 8 - ઉપશમસમ્યકત્વની પ્રાપ્તિ, ત્રિપુંજીકરણ, મિથ્યાત્વમોહનીયના ગુણસંક્રમનો પ્રારંભ. 9 - આવલિકા બાદ મિશ્રમોહનીયના ગુણસંક્રમનો પ્રારંભ. 10 - મિથ્યાત્વમોહનીયનો ગુણસંક્રમ અટકી જાય. શેષકર્મોના સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ પણ અટકી જાય. 11 - અંતરકરણની સાધિક આવલિકા શેષ દ્વિતીય સ્થિતિમાંથી દર્શન-ઉના દલિક લઈ ચરમાવલિકામાં ગોપુચ્છાકારે ગોઠવે. ૧ર - દર્શન-૩ માંથી અન્યતરનો ઉદય. 1 6 3
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy