________________ 1 4 1 પૂર્વભૂમિકા (C) 55 પ્રકૃતિઓ + નિદ્રા 1 + જુગુપ્સા + ઉદ્યોત = 58 પ્રકૃતિઓ (d) 55 પ્રકૃતિઓ + ભય + ઉદ્યોત + જુગુપ્સા = 58 પ્રકૃતિઓ (5) પ૫ પ્રકૃતિઓ + નિદ્રા 1 + ભય + જુગુપ્સા + ઉદ્યોત = 59 પ્રકૃતિઓ મનુષ્યને 55 પ્રકૃતિઓ, પદ પ્રકૃતિઓ, પ૭ પ્રકૃતિઓ કે 58 પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે આ પ્રમાણે - (i) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, સાતા અસાતા, મિથ્યાત્વમોહનીય, કષાય 4, વેદ 1, હાસ્ય-રતિ/શોકઅરતિ, મનુષ્પાયુષ્ય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક 2, તૈજસ શરીર, કાર્મણ શરીર, ૧લું સંસ્થાન, ૧લું સંઘયણ, વર્ણાદિ 4, ખગતિ 1, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ 4, સ્થિર 2, અસ્થિર 2, સુભગ દુર્ભગ, સુસ્વર/દુ:સ્વર, આદેય અનાદેય, યશ અયશ, ગોત્ર 1, અંતરાય 5 = પ૫ પ્રકૃતિઓ (a) 55 પ્રકૃતિઓ -- નિદ્રા 1 = પ૬ પ્રકૃતિઓ (b) પપ પ્રકૃતિઓ + ભય = પ૬ પ્રકૃતિઓ (C) 55 પ્રકૃતિઓ + જુગુપ્સા = પ૬ પ્રકૃતિઓ (a) 55 પ્રકૃતિઓ + નિદ્રા 1 + ભય = પ૭ પ્રકૃતિઓ (b) પ૫ પ્રકૃતિઓ + નિદ્રા 1 + જુગુપ્સા = પ૭ પ્રકૃતિઓ (c) પ૫ પ્રકૃતિઓ + ભય + જુગુપ્સા = 57 પ્રકૃતિઓ (iv) 55 પ્રકૃતિઓ + નિદ્રા 1 + ભય + જુગુપ્સા=૫૮ પ્રકૃતિઓ