________________ 84 ધાર ૬ઠુ સ્વામિત્વ આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા અને અનુષ્કૃષ્ટ રસઉદીરણા મિથ્યાદષ્ટિ જીવ વારાફરતી કરે છે. તેથી તે બન્ને સાદિ અને અધુવ છે. (vi) શેષ 110 પ્રકૃતિઓ :- આ પ્રકૃતિઓ અબ્દુવાદીરણાવાળી હોવાથી તેમની જઘન્ય રસઉદીરણા, અજઘન્ય રસઉદીરણા, ઉત્કૃષ્ટ રસઉદીરણા અને અનુત્કૃષ્ટ રસઉદીરણા સાદિ અને અધુવ છે. ઉત્તરપ્રકૃતિઓમાં રસઉદીરણાના સાદ્યાદિ ભાંગા સાધાદિ ભાંગા ઉત્તરપ્રકૃતિ જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ણ કુલ મૃદુસ્પર્શ, લઘુસ્પર્શ = 2 | 2 | 2 | 2 | 4 | 20 મિથ્યાત્વમોહનીય, કર્કશસ્પર્શ, 2 | 4 | 2 | 2 | 30 ગુરુસ્પર્શ = 3 તિજસ 7, શેષ શુભવદિ 9, | 3 | 180 અગુરુલઘુ નિર્માણ, સ્થિર, શુભ = 20 જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, | 2 | 3 | 2 | 2 | 207 શેષ અશુભવદિ 7, અસ્થિર, અશુભ, અંતરાય 5 = 23 શેષ 110 2 | 2 | 2 | 2 | 880 316 | 345 | 316 340 |1,317 (6) સ્વામિત્વ :- પરિણામપ્રત્યય રસઉદીરણા પ્રાયઃ ઉત્કૃષ્ટ રસઉદીરણા છે. ભવપ્રત્યય રસઉદીરણા પ્રાય: જઘન્ય રસઉદીરણા છે. શુભપ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા પ્રાય: સંક્લેશમાં થાય છે અને અશુભપ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા પ્રાયઃ વિશુદ્ધિમાં થાય છે. શુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા પ્રાયઃ વિશુદ્ધિમાં થાય છે અને અશુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ રસઉદીરણા પ્રાય: સંક્લેશમાં થાય છે. પુગલવિપાકી