________________ મોહનીયના સંક્રમસ્થાનો (ii) ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનાવરણીય માયા-પ્રત્યાખ્યાનાવરણીય માયા ઉપશાંત થયા પછી દર્શન 7, સંજ્વલન લોભ, વેદ 3, હાસ્ય 6, ક્રોધ 3, માન 3 અને માયા 2 વિના ૩નો સંક્રમ થાય. (22) રનું - (i) ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માયા ઉપશાંત થયા પછી દર્શન 7, સંજ્વલન લોભ, વેદ 3, હાસ્ય 6, ક્રોધ 3, માન 3 અને માયા 3 વિના રનો સંક્રમ થાય. (i) ૨૮ની કે ૨૪ની સત્તાવાળા પશમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનાવરણીય લોભ-પ્રત્યાખ્યાનાવરણીય લોભ ઉપશાંત થયા પછી સમ્યક્વમોહનીય, કષાય 16 અને નોકષાય 9 વિના ૨નો સંક્રમ થાય. (iii) ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં સંજવલન ક્રોધનો ક્ષય થયા પછી ૩ની સત્તા થાય અને દર્શન 7, કષાય 8, સંજવલન લોભ, વેદ 3, હાસ્ય 6 અને સંજવલન ક્રોધ વિના રનો સંક્રમ થાય. (23) 1 નું - (i) ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં સંજવલન માનનો ક્ષય થયા પછી ૨ની સત્તા થાય અને દર્શન 7, કષાય 8, સંજવલન લોભ, વેદ 3, હાસ્ય 6, સંજવલન ક્રોધ અને સંજવલન માન વિના ૧નો સંક્રમ થાય. * મિથ્યાષ્ટિના સંક્રમસ્થાનો-૨૭નું, ર૬નું, ૨૫નું, ર૩નું-૪ * સાસ્વાદન સમ્યગ્દષ્ટિના સંક્રમસ્થાનો - ૨પનું = 1 * મિશ્રદષ્ટિના સંક્રમસ્થાનો - ૨પનું, ૨૧નું, = 2