________________ 1 8 મોહનીયના સંક્રમસ્થાનો (ii) ૨૮ની કે ૨૪ની સત્તાવાળા ઔપશમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજવલન ક્રોધ ઉપશાંત થયા પછી અનંતાનુબંધી 4, સમ્યક્વમોહનીય, સંજવલન લોભ, વેદ 3, હાસ્ય 6 અને ક્રોધ 3 વિના ૧૦નો સંક્રમ થાય. (15) ૯નું - (i) ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ ઉપશાંત થયા પછી દર્શન 7, સંજવલન લોભ, વેદ 3, હાસ્ય 6 અને ક્રોધ 2 વિના ૯નો સંક્રમ થાય. (16) ૮નું - (i) ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજવલન ક્રોધ ઉપશાંત થયા પછી દર્શન 7, સંજવલન લોભ, વેદ 3, હાસ્ય 6 અને ક્રોધ 3 વિના ૮નો સંક્રમ થાય. (ii) ૨૮ની કે ૨૪ની સત્તાવાળા પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનાવરણીય માનપ્રત્યાખ્યાનાવરણીય માન ઉપશાંત થયા પછી અનંતાનુબંધી 4, સમ્યક્વમોહનીય, સંજ્વલન લોભ, વેદ 3, હાસ્ય 6, ક્રોધ 3 અને માન 2 વિના નો સંક્રમ થાય. (17) ૭નું - (i) ૨૮ની કે ૨૪ની સત્તાવાળા પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજવલન માન ઉપશાંત થયા પછી અનંતાનુબંધી૪, સમ્યક્વમોહનીય, સંજવલન લોભ, વેદ 3, હાસ્ય 6, ક્રોધ 3 અને માન 3 વિના ૭નો સંક્રમ થાય. (18) ૬નું - (i) ૨૧ની સત્તાવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનાવરણીય માન-પ્રત્યાખ્યાના