________________ 190 વ્યાઘાત સ્થિતિઉદ્વર્તના અસંખ્ય નાંખે. સત્તાગતસ્થિતિની ઉત્કૃષ્ટ સ્થિતિની નીચે આવલિકા પ્રમાણ સ્થિતિ ઓળંગી તેની નીચેની સ્થિતિના દલિકોની સ્થિતિઓ અતીત્થાપનાવલિકા ઓળંગીને 2 x આવલિકા પ્રમાણ સ્થિતિમાં નાંખે. નવા બંધાતા કર્મોની સ્થિતિ સત્તાગત સ્થિતિ કરતા 2 x આવલિકા + 1 સમય અધિક હોય તો સત્તાગત ઉત્કૃષ્ટ સ્થિતિના અસંખ્ય દલિકોની સ્થિતિઓ આવલિકા + 1 સમય પ્રમાણ અતીત્થાપના અસંખ્ય ઓળંગી આવલિકા માં નાખે. તેની નીચેની સ્થિતિના દલિકોની સ્થિતિઓના અતીત્થાપના - નિક્ષેપ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. નવા બંધાતા કર્મોની સ્થિતિ સત્તાગત સ્થિતિ કરતા 2 x આવલિકા + 2 સમય અધિક હોય તો સત્તાગત ઉત્કૃષ્ટ સ્થિતિના અસંખ્ય દલિકોની સ્થિતિઓ આવલિકા + ર સમય પ્રમાણ અતીત્થાપના ઓળંગી આવલિકા પ્રમાણ સ્થિતિમાં નાંખે. તેની નીચેની સ્થિતિના દલિકોની સ્થિતિઓના અતીત્થાપના-નિક્ષેપ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. એમ નવા બંધાતા કર્મોની સ્થિતિ સત્તાગત સ્થિતિ કરતા 11 સમય વધતા સત્તાગત ઉત્કૃષ્ટ સ્થિતિના દલિકોની સ્થિતિઓની અતીત્થાપના 1 આવલિકા પ્રમાણ થાય ત્યાં સુધી અતીત્થાપનામાં 1-1 સમય વધે અને નિક્ષેપ આવલિકા પ્રમાણ જ રહે. ત્યાર પછી નવા બંધાતા કર્મોની સ્થિતિ વધતા સત્તાગત ઉત્કૃષ્ટ સ્થિતિના દલિકોની સ્થિતિઓની અતીત્થાપના 1 આવલિકા રાખી નિક્ષેપમાં 1-1 સમય વધે. નવા બંધાતા કર્મોની સ્થિતિ સત્તાગત સ્થિતિ કરતા 1 આવલિકા + આવલિકા પ્રમાણ વધુ હોય ત્યારે સત્તાગત સ્થિતિની ઉત્કૃષ્ટ સ્થિતિના દલિકોની સ્થિતિઓ ન આવલિકા પ્રમાણ અસંખ્ય અસંખ્ય અસંખ્ય અસંખ્ય