________________ ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા 159 કમ સંક્રમ અપહારકાળનું | અપહારકાળનું અલ્પબદુત્વ પ્રમાણ ઉદ્ધવનાસંક્રમના ચરમ સ્થિતિખંડને અસંખ્યગુણ | અસંખ્ય ઉત્સર્પિણીનું વિધ્યાતસંક્રમથી ખાલી કરવાનો કાળ અવસર્પિણી ઉઠ્ઠલનાસંક્રમના ચરમ સ્થિતિખંડને | અસંખ્યગુણ | અસંખ્ય ઉત્સર્પિણી| ઉઠ્ઠલનાસંક્રમના દ્વિચરમ સ્થિતિખંડના અવસર્પિણી ચરમ સમયે પરસ્થાનમાં નખાતા (ઉપર કરતા વધુ) દલિકોના પ્રમાણથી પ્રતિસમય ખાલી કરવાનો કાળ (3) સાદ્યાદિ પ્રરૂપણા - મૂળપ્રવૃતિઓમાં પરસ્પર પ્રદેશસંક્રમ થતો નથી. તેથી તેમાં પ્રદેશસંક્રમની સાઘાદિ પ્રરૂપણા નથી. ઉત્તરપ્રકૃતિઓમાં પ્રદેશસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા - (1) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5, ઔદારિક 7 = 21 :- ક્ષપિતકર્માશ જીવ આ પ્રકૃતિઓનો ક્ષય કરવા માટે અધ્રુવ છે. આ પ્રકૃતિઓનો તે સિવાયનો બધો પ્રદેશસંક્રમ તે અજઘન્ય પ્રદેશસંક્રમ છે. ૧૧મા ગુણઠાણેથી પડેલાને અજઘન્ય પ્રદેશસંક્રમ સાદિ છે. પૂર્વે ૧૧મુ ગુણઠાણું નહીં પામેલાને અજઘન્ય પ્રદેશસંક્રમ અનાદિ છે. અભવ્યને અજઘન્ય પ્રદેશસંક્રમ ધ્રુવ છે. ભવ્યને ૧૧મુ ગુણઠાણુ પામે ત્યારે કે જઘન્ય પ્રદેશસંક્રમ કરે ત્યારે અજઘન્ય પ્રદેશસંક્રમ અધ્રુવ છે. આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ગુણિતકર્માશ મિથ્યાદષ્ટિ કરે. થોડા કાળ પછી તે અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. વળી કાલાંતરે તે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે. તેથી આ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અને અનુત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સાદિ-અધ્રુવ છે. 12