________________ વિધ્યાતસંક્રમના સ્વામી 155 નરક 2, અપર્યાપ્ત, દુર્ભગ 3, નીચગોત્ર, કુખગતિ = 39 :- અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય - પંચેન્દ્રિય તિર્યચ. આમ જે જે જીવોને જે જે પ્રકૃતિઓનો ભવનિમિત્તે કે ગુણનિમિત્તે બંધ થતો નથી તે તે જીવોને તે તે પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય વિધ્યાતસંક્રમના સ્વામી ક્રમ ઉત્તરપ્રકૃતિ વિધ્યાતસંક્રમના સ્વામી પ્રત્યય રજા વગેરે ગુણઠાણાવાળા ગુણપ્રત્યયથી નિરક 2, જાતિ 4, સ્થાવર 4, હિંડક, આતપ, નપુંસકવેદ, સેવાર્ત = 14 જીવો તિર્યંચ 2, થિણદ્ધિ 3, દુર્ભગ 3, ૩જા વગેરે ગુણઠાણાવાળા ગુણપ્રત્યયથી અનંતાનુબંધી 4, મધ્યમ સંઘયણ ૪|જીવો | મધ્યમ સંસ્થાન 4, નીચગોત્ર, ઉદ્યોત, કુખગતિ, સ્ત્રીવેદ = 24 3 મિથ્યાત્વમોહનીય, ૪થા વગેરે ગુણઠાણાવાળા ગુણપ્રત્યયથી મિશ્રમોહનીય = 2 જીવો ૧લ સંઘયણ, ઔદારિક 2, Jપમા વગેરે ગુણઠાણાવાળા ગુણપ્રત્યયથી | મનુષ્ય 2, અપ્રત્યાખ્યાનાવરણીય જીવો 4 = 9 | 5 |પ્રત્યાખ્યાનાવરણીય 4 ૬ઠા વગેરે ગુણઠાણાવાળા ગુણપ્રત્યયથી જીવો 0 પંચસંગ્રહ સંક્રમકરણની ગાથા ૬૯ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. 69 ઉપર અહીં જિનનામકર્મ પણ કહ્યું છે.