________________ 154 વિધ્યાતસંક્રમના સ્વામી વિધ્યાતસંક્રમના સ્વામી - (1) નરક 2, જાતિ 4, સ્થાવર 4, હંડક, આતપ, નપુંસકવેદ, સેવાર્ત સંઘયણ = 14 :- રજા વગેરે ગુણઠાણાવાળા જીવો. . (2) તિર્યંચ 2, થિણદ્ધિ 3, દુર્ભગ 3, અનંતાનુબંધી 4, મધ્યમ સંઘયણ 4, મધ્યમ સંસ્થાન 4, નીચગોત્ર, ઉદ્યોત, કુખગતિ, સ્ત્રીવેદ = 24 :- ૩જા વગેરે ગુણઠાણાવાળા જીવો. (3) મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય = 2 :- ૪થા વગેરે ગુણઠાણાવાળા જીવો. (4) 17 સંઘયણ, દારિક 2, મનુષ્ય 2, અપ્રત્યાખ્યાનાવરણીય 4 = 9 :- પમા વગેરે ગુણઠાણાવાળા જીવો. (5) પ્રત્યાખ્યાનાવરણીય 4 :- ૬ઠા વગેરે ગુણઠાણાવાળા જીવો. (6) શોક, અરતિ, અસ્થિર 2, અપયશ, અસાતા = 6 :- ૭માં વગેરે ગુણઠાણાવાળા જીવો. () વૈક્રિય 71, દેવ 2, નરક 2, બેઇન્દ્રિયજાતિ, તે ઇન્દ્રિયજાતિ, ચઉરિન્દ્રિયજાતિ, સૂક્ષ્મ 3 = 17 :- બધા દેવો અને નારકો. . (8) એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ = 3 :- સનસ્કુમારાદિ દેવો અને નારકો. (9) તિર્યંચ 2, ઉદ્યોત = 3 :- આનતાદિ દેવો. (10) સંઘયણ 6, પહેલા સંસ્થાન સિવાયના 5 સંસ્થાન, નપુંસકવેદ, મનુષ્ય 2, ઔદારિક 7, જાતિ 4, સ્થાવર 4, તિર્યંચ 2, 0 પંચસંગ્રહ સંક્રમકરણની ગાથા 69 ની મલયગિરિ મહારાજ કૃત ટીકામાં પાના નં. 69 ઉપર અહીં આહારક 7 પણ કહ્યું છે.