________________ ઉત્કૃષ્ટ રસસંક્રમના સ્વામી 1 41 રસસંક્રમના ભાંગા મૂળપ્રકૃતિ જઘન્ય રસંક્રમ અજઘન્ય રસક્રમ ઉત્કૃષ્ટ રસક્રમ. અનુષ્ટ રસક્રમ ઔદારિક 7, 10 | સાદિ, અધુવાસાદિ, અધ્રુવ | સાદિ, અધ્રુવ સાદિ,અનાદિ સંઘયણ, ઉદ્યોત = 9 | ધ્રુવ, અધ્રુવ 90 શેષ 80 સાદિ, અધુવ સાદિ, અધુવ | સાદિ, અધુવ સાદિ, અધ્રુવ 40 કુલ 316 366 316 | 370 |1,368 (7) સ્વામિત્વ - ઉત્કૃષ્ટ રસસંક્રમના સ્વામી - મિથ્યાદષ્ટિ ઉત્કૃષ્ટ રસ બાંધીને બંધાવલિકા બાદ અંતર્મુહૂર્ત સુધી તેને સંક્રમાવે. ત્યાર પછી સંક્લેશ વડે શુભપ્રકૃતિના રસનો અને વિશુદ્ધિથી અશુભપ્રકૃતિના રસનો ઘાત કરે. આ બાબતનું ધ્યાન રાખી ઉત્કૃષ્ટ રસસંક્રમના સ્વામી જાણવા. (1) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 9, અસાતા, મોહનીય 28, નરક 2, તિર્યંચ 2, જાતિ 4, પહેલા સંસ્થાન સિવાયના 5 સંસ્થાન, પહેલા સંઘયણ સિવાયના 5 સંઘયણ, અશુભ વર્ણાદિ 9, કુખગતિ, ઉપઘાત, સ્થાવર 10, નીચગોત્ર, અંતરાય 5 = 88 :- અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચ અને આનતાદિ દેવો સિવાયના ચારે ગતિના મિથ્યાદષ્ટિ જીવો. (2) મનુષ્ય 2, દારિક 7, ૧લુ સંઘયણ = 10 - સમ્યગ્દષ્ટિમિથ્યાષ્ટિ જીવો. આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સમ્યગ્દષ્ટિ કરે છે. તે તેને સાધિક ૧૩ર સાગરોપમ સુધી ટકાવી રાખે છે, તેનો નાશ કરતો