________________ જઘન્ય રસસંક્રમ 133 (4) શેષ 153 પ્રકૃતિઓ - આ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ 4 ઠાણિયા રસવાળા સ્વાભાવિક રીતે કે સાહચર્યથી સર્વઘાતી થયેલા રસસ્પર્ધકો સંક્રમે તે ઉત્કૃષ્ટ રસસંક્રમ છે. ઉત્કૃષ્ટ રસસંક્રમનું પ્રમાણ | ઉત્કૃષ્ટ રસસંક્રમ ઉત્તરપ્રકૃતિ સ્થાન ઘાતી સમ્યક્વમોહનીય દેશઘાતી રસસ્પર્ધકો મંદ 2 ઠાણિયા રસવાળા ઉત્કૃષ્ટ રસસ્પર્ધકો મિશ્રમોહનીય મધ્યમ 2 ઠાણિયા રસવાળા | સર્વઘાતી રસસ્પર્ધકો ઉત્કૃષ્ટ રસસ્પર્ધકો મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય, | તીવ્ર 2 ઠાણિયા રસવાળા | સર્વઘાતી રસસ્પર્ધકો આતપ ઉત્કૃષ્ટ રસસ્પર્ધકો શેષ 153 | સર્વઘાતી રસસ્પર્ધકો 4 ઠાણિયા રસવાળા ઉત્કૃષ્ટ રસસ્પર્ધકો (5) જઘન્ય રસસંક્રમ - (1) સમ્યક્વમોહનીય, પુરુષવેદ, સંજ્વલન 4 = 6 - આ પ્રકૃતિઓના જઘન્ય 1 ઠાણિયા રસવાળા દેશઘાતી રસસ્પર્ધકો સંક્રમે તે જઘન્ય રસસંક્રમ છે. (2) શેષ ૧૫ર પ્રકૃતિઓ - આ પ્રકૃતિઓના જઘન્ય ર ઠાણિયા રસવાળા સ્વાભાવિક રીતે કે સાહચર્યથી સર્વઘાતી થયેલા રસસ્પર્ધકો સંક્રમે તે જઘન્ય રસસંક્રમ છે. જો કે કેવળજ્ઞાનાવરણ