________________ 1 14 ઉત્તરપ્રકૃતિઓમાં સ્થિતિસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા મોહનીયના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અને અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમ જ્ઞાનાવરણ વગેરેના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અને અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમની જેમ સાદિ-અધુવ છે. મૂળપ્રકૃતિઓમાં સ્થિતિસંક્રમના સાદ્યાદિ ભાંગા મૂળપ્રકૃતિ સ્થિતિસંક્રમના ભાંગા SG ઘન્ય સ્થિતિસંક્રમ. અજઘન્ય | ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ | સ્થિતિસંક્રમ અનુકૃષ્ટ | | સ્થિતિસંક્રમ 73 મોહનીય સાદિ, અધુવ | સાદિ, અનાદિ, સાદિ, અધ્રુવ સાદિ, અધુવી 10 ધ્રુવ, અધ્રુવ શેષ 7 | સાદિ, અધ્રુવ | અનાદિ, ધ્રુવ સાદિ, અધ્રુવ સાદિ, અધુવ 63 અધ્રુવ કુલ | 16 25 ઉત્તરપ્રકૃતિઓમાં સ્થિતિસંક્રમની સાદ્યાદિ પ્રરૂપણા (1) ચારિત્ર મોહનીય 25 સિવાયની ધુવસત્તાક 105 - ક્ષેપકને તે તે પ્રકૃતિનો ચરમ સ્થિતિસંક્રમ તે જઘન્ય સ્થિતિસંક્રમ છે. તે સાદિઅધ્રુવ છે. તે સિવાયનો બધો સ્થિતિસંક્રમ તે અજઘન્ય સ્થિતિસંક્રમ છે. તે બધા જીવોને અનાદિ છે. અભવ્યને અજઘન્ય સ્થિતિસંક્રમ ધ્રુવ છે. ભવ્યને જઘન્ય સ્થિતિસંક્રમ કરે ત્યારે અજઘન્ય સ્થિતિસંક્રમ અધ્રુવ છે. ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અને અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમ મૂળપ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અને અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમની જેમ સાદિ-અધ્રુવ છે. 0 ચારિત્રમોહનીય 25 સિવાયની ધ્રુવસત્તાક 105 પ્રકૃતિઓ આ પ્રમાણે છે - જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 9, વેદનીય ર, મિથ્યાત્વમોહનીય, તિર્યંચ 2, જાતિ પ, ઔદારિક 7, તૈજસ 7, સંઘયણ 6, સંસ્થાન 6, વર્ણ 5, ગંધ 2, રસ 5, સ્પર્શ 8, ખગતિ 2, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, આતપ, ઉદ્યોત, ત્રસ 10, સ્થાવર 10, નીચગોત્ર, અંતરાય 5.