________________ 110 જઘન્ય સ્થિતિસંક્રમ સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયની સ્થિતિ = 70 કોડાકોડી સાગરોપમ - (અંતર્મુહૂર્ત + 2 આવલિકા) + 1 આવલિકા = 7) કોડાકોડી સાગરોપમ - (અંત્મહૂર્ત + 1 આવલિકા) જિનનામકર્મ અને આહારક ૭ની સ્થિતિ = અંતઃકોડાકોડી સાગરોપમ– 2 આવલિકા + 1 આવલિકા = અંતઃકોડાકોડી સાગરોપમ - 1 આવલિકા = અંતઃકોડાકોડી સાગરોપમ. આયુષ્યમાં ઉદ્ધના અને નિર્ણાઘાતભાવી અપવર્તનાને આશ્રયીને યસ્થિતિ = ઉત્કૃષ્ટ સ્થિતિ + અબાધા - 1 આવલિકા (4) જઘન્ય સ્થિતિસંક્રમ - (1) જ્ઞાનાવરણ 5, અંતરાય 5, દર્શનાવરણ 4, સંજ્વલન લોભ, સમ્યક્વમોહનીય, આયુષ્ય 4 = 20 પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ 1 સમય પ્રમાણ છે. પોતપોતાના સત્તાવિચ્છેદ સમયે સમયાધિક 1 આવલિકા માત્ર સ્થિતિ શેષ હોતે છતે ઉદાયવલિકા ઉપરની 1 સમયની સ્થિતિ અપવર્તનાકરણ વડે ઉદયાવલિકાના સમયાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે તે જઘન્ય સ્થિતિસંક્રમ છે. ત્યારે સ્થિતિ આવલિકા+૧ સમય છે. (2) નિદ્રા રનો જઘન્ય સ્થિતિસંક્રમ 1 સમય પ્રમાણ છે. નિદ્રા રની સ્થિતિ એ આવલિકા+આવલિકા અસંખ્ય શેષ હોય ત્યારે ઉપરની 1 સમયની સ્થિતિ નીચેની પહેલી આવલિકાના સમયાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે. ત્યારે યસ્થિતિ ર આવલિકા+આવલિકા અસંખ્ય છે. (3) હાસ્ય દનો જઘન્ય સ્થિતિસંક્રમ સંખ્યાતા વર્ષ પ્રમાણ છે. ક્ષપકશ્રેણિમાં અંતરકરણમાં રહેલ ક્ષેપક હાસ્ય ની અંતરકરણની ઉપરની સંખ્યાતા વર્ષ પ્રમાણ સ્થિતિ સંજવલન ક્રોધમાં સંક્રમાવે તે જઘન્ય સ્થિતિસંક્રમ છે. ત્યારે સ્થિતિ અંતર્મુહૂર્ત + સંખ્યાતા વર્ષ છે.