________________ 'પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજ્ય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ દ્વારા લિખિત-સંપાદિત-સંકલિત-પ્રેરિત ગ્રંથોની સૂચિ જ ગુજરાતી સાહિત્ય પદાર્થપ્રકાશ ભાગ-૧ (જીવવિચાર-નવતત્ત્વનો પદાર્થસંગ્રહતથા ગાથા-શબ્દાથ) (2) પદાર્થપ્રકાશ ભાગ-૨ (દંડક-લઘુસંગ્રહણીનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાથી પદાર્થપ્રકાશ ભાગ-૩ (૧લા, રજા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (4) પદાર્થપ્રકાશ ભાગ-૪ (૩જા, ૪થા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહતથા ગાથા-શબ્દાથ) પદાર્થપ્રકાશ ભાગ-૫ (ત્રણ ભાષ્યનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાથી પદાર્થપ્રકાશ ભાગ-૬ (પાંચમા કર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) પર પદાર્થપ્રકાશ ભાગ-૭ (છટ્ટાકર્મગ્રંથનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) પદાર્થપ્રકાશ ભાગ-૮ (બહસંગ્રહણિનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાથ) (9) પદાર્થપ્રકાશ ભાગ-૯ (બૃહëત્રસમાસ અને લઘુક્ષેત્રસમાસનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (10) પદાર્થપ્રકાશ ભાગ-૧) (કર્મપ્રકૃતિ બંધનકરણનો પદાર્થસંગ્રહ તથા ગાથા-શબ્દાર્થ) (11) મુક્તિનું મંગલદ્વાર (ચતુઃ શરણ સ્વીકાર, દુષ્કતગહ, સુકૃતાનુમોદનાનો સંગ્રહ) (12) શ્રી સીમંધરસ્વામીની આરાધના (મહિમાવર્ણન-ભક્તિગીતો વગેરે) (13) ચાતુર્માસિક અને જીવનના નિયમો (14) વીશવિહરમાન જિનસચિત્ર (15) વીશવિહરમાનજિનપૂજા